Sunday, January 19, 2025

કોમન પ્રવેશ પરીક્ષામાં હળવદના નવા ઘનશ્યામગઢના વિદ્યાર્થીએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના વતની અને ચોટીલા અભ્યાસ કરતાં શ્રેયકુમાર વિશાલભાઈ સંઘાણીએ સરકાર દ્વારા લેવામાં આવેલી કોમન એન્ટરસ્ટ પરીક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે.

સંઘાણી શ્રેયકુમાર વિશાલભાઈ કે જે નવા ઘનશ્યામગઢ ગામના વતની છે અને તેમના મમ્મી પપ્પા ચોટીલા નોકરી કરતા હોવાથી ચોટીલા અભ્યાસ કરે છે કે જેમણે સરકાર શ્રી દ્વારા લેવામાં આવેલ કોમન એન્ટરસ્ટ ટેસ્ટ માં 120 માંથી 107 માર્ક મેળવેલ છે મોડેલ સ્કૂલની મેરીટ લીસ્ટમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલો નંબર પ્રાપ્ત કરેલ છે તેમના મમ્મી આશ્રમશાળા કાળાસરમાં શિક્ષક છે. સંઘાણી શ્રેયકુમારે સરકાર દ્વારા લેવામાં આવેલી કોમન પ્રવેશ પરીક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને તાલુકાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર