Sunday, January 19, 2025

મોરબીમાં યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મળતી માહિતી મુજબ પ્રકાશભાઇ શેરપા નેપાળી ઉ.વ.૨૫ ધંધો. બહાદુર (સિક્યુરીટી) રહે. સરસ્વતી પેલેસ એપાર્ટમેન્ટ નિચે સિક્યુરીટી રૂમમા પ્રમુખસ્વામી-૨ પંચાસર રોડ મોરબી વાળા પોતાના સીક્યુરીટી રૂમની ઓરડીમા પોતાની મેળે પોતાની જાતેથી કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર