Saturday, January 18, 2025

મોરબીઃ નેસ્ટ સ્કૂલની મનમાની ફી પરત ન આપતા ઉચ્ચકક્ષાએ રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો ફી પરત નહિ મળે : નેસ્ટ સ્કૂલના સંચાલકો

મોરબી જિલ્લામાં ખાનગી શાળાની મનમાની થી વાલીઓ હવે પરેશાન થઇ ગયા છે વિદ્યાર્થીઓ અને વાલીઓને ક્યારેક ફી ના નામે તો કયારેક પોતાના ઘરના નિયમ રાખીને વાલીઓ ને ફૂટબોલના દડા ની જેમ ફંગોળતા હોય છે અંતે વાલીઓ પોતાના વ્હાલસોયા નું ભણતર ન બગડે માટે હાજીજી કરીને તમામ ન માનવના નિયમોનું પાલન કરતા હોય છે પણ ક્યારેક માથા ફરેલા વાલીઓ નો ભેટો થઇ જાય ત્યારે મનમાની કરવી પણ ભારે પડી જાય છે

હર્ષિલ ભાવિકુમાર કાવર નેસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતો હતો તેના પિતાએ પુત્ર હર્ષિલ ના એડમિશન સમયે સમયે એકમીશન ફી રૂા. ૫૦૦૦-પાંચ હજાર ડીપોઝીટ પેટે લીધેલ આપી હતી અને તેની પહોંચ પણ લીધેલ હતી ત્યાર બાદ અન્ય કારણોસર પુત્ર હર્ષીલને બીજી સ્કુલમાં એડમીશન લેવાની ફરજ પડી જેથી નેસ્ટ સ્કૂલમાં ભરેલ એડ્મીશન ફી રૂા. પ૦૦૦– પરત મળવા પાત્ર છે તે વાત નેસ્ટ સ્કુલના મેનેજમેન્ટ કમિટી ને કરેલ હતી . નેસ્ટ સ્કુલના મેનેજમેન્ટ કમિટી મેમ્બરે ફી પરત આપવાને બદલે વાલી સાથે તોછડાઈ ભર્યું વર્તન કરીને કહેલ કે તમારે જે કરવું હોય તે કરો અને જયાં ફરીયાદ કરવી હોય ત્યાં ફરીયાદ કરો ફી પરત આપવી નથી. નેસ્ટ સ્કુલમાં મારા પુત્રના એડમીશન લેતી વખતે તેની એડમીશન ફીની પહોંચમાં એકમીશન ફ્રી રીનલ લખેલ છે. જે પરત મળવા પાત્ર થતી હોય તેમ છતાં નેસ્ટ સ્કુલના મેનેજમેન્ટ કનિટી મેમ્બરો પોતાની મનમાની ચલાવી વાલી ને એડમીશન ફી પરત આપતા નથી.

ત્યારેભાવિક કાવરે જિલ્લા કલેકટર જિલ્લા શિક્ષણાધિકારી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને રજૂઆત કરીને ન્યાય ની અપેક્ષા રાખી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર