મોરબીઃ આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ અહીં જોવા મળશે ! જાણો ક્લિક કરીને
મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે તા.31મીના રોજ જાહેર કરવામાં આવનાર હોવાનું સતાવાર રીતે જાહેર કરાયુ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓની ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www. gseb. org ઉપર જઈને પરિણામ જોઈ શકશે સાથે જ મોબાઈલ નંબર 63573000971 ઉપર વોટ્સએપ કરવાથી પણ પરિણામ જાણી શકાશે.