Thursday, December 26, 2024

મોરબી : સગીરાને નરાધમે હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને એક શખ્સે હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ દુષ્કર્મના બનાવની ફરિયાદ નોંધીને તુરંત આરોપીને ઝડપી લીધો હતો.

દુષ્કર્મના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને નવા સાદુળકા ગામે રહેતા મુકેશ ઉર્ફે ધારા સાદુરભાઈ સોમાણીએ 7 મહિના પહેલા હવસનો શિકાર બનાવી હતી અને આ શખ્સે સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. આથી સગીરાએ આ શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ દુષ્કર્મની નોંધી પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કરી તુરંત આરોપી મુકેશ ઉર્ફે ધારા સાદુરભાઈ સોમાણીને ઝડપી લઈ આગળની તાપસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર