મોરબી: મોરબી ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ભારતના રાજપૂત સમાજના સૌથી મોટા સંગઠન શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવીનુ અવસાન થતા શ્રદ્ધાંજલિ રૂપે એક પ્રાર્થના સભા હનું આયોજન કરી એમની આત્માને શાંતિ મળે એવીમાં કરણી પાસે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ તકે મોરબી જિલ્લા શ્રી રાજપૂત કરણી સેનાના પ્રભારી દસરથસિંહ યુ ઝાલા, મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રભારી ભગીરથસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તેમજ મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા મોરબી જિલ્લા ટીમ તેમજ મોરબી જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ બ્રિજરાજસિંહ ઝાલા તેમજ મોરબી શહેર ટીમ ટંકારા તાલુકા ટિમ વાંકાનેર તાલુકા ટીમ તેમજ મોરબી રાજપૂત યુવા સંઘ ટીમ મોરબી રાજપૂત સમાજના ભાજપના આગેવાનો તેમજ રાજપૂત સમાજના કોંગ્રેસના આગેવાનો તેમજ રાજપૂત સમાજના વડીલોને આગેવાનો ઉપસ્થિત રહી મોંક્ષા અર્થે માં કરણીને પ્રાર્થના કરી હતી.
મોરબી: મોરબીમાં આજે બપોરે પીએમ એન્ટરપ્રાઈઝની ઓફિસમાંથી એક અજાણ્યા વ્યક્તિ ભૂલથી કારની ચાવી સાથે લઈ ગયેલ છે. તો આ વ્યક્તિને મો.નં. 97376 29276 ઉપર સંપર્ક કરવા રોનકભાઈ દેત્રોજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે,...