Sunday, November 24, 2024

મોરબી: અમરનગરમા કોજી સીરામિકના લેબર ક્વાર્ટરમાં ઝેરી દવા પી યુવકે જીંદગી ટુંકાવી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના અમરનગરમા કોજી સીરામિકના લેબર ક્વાર્ટરમાં યુવકનું ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ વિનોદભાઈ મોહનભાઈ બથવાર ઉવ-૧૯ રહે કોજી સીરામિક અમરનગર તા.જી.મોરબી વાળા કોઈ પણ કારણોસર કોજી સિરામિકના લેબર ક્વાર્ટરમા ઝેરી દવા પી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર