દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) તેના ગ્રાહકો માટે નવી ‘સુપર સેવિંગ ડેઝ’ ઓફર લઈને આવી છે.આ અંતર્ગત, ગ્રાહકોને 4 થી 7 ફેબ્રુઆરી દરમિયાન એસબીઆઈ યોનો તરફથી ચૂકવણી પર 50% સુધીની છૂટ મળશે.
હોટલ બુકિંગ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ
SBI યોનો દ્વારા સુપર સેવિંગ ડેઝ માં OYO રૂમ બુકિંગ પર 50% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.તે જ સમયે, ગ્રાહકોને યાત્રા ડોટ કોમ સાથે ફ્લાઇટ બુકિંગ પર 10% ડિસ્કાઉન્ટ મળશે.