મોરબીની થાયરોકેર લેબમાં ઓછા ચાર્જમાં થશે ફૂલ બોડી ચેક અપ
મોરબી: આજની ભાગદોડવાળી જિંદગીમાં લોકોની જીવન શૈલીમાં મોટા પાયે બદલાવ આવ્યો છે. લોકોના ખોરાકમાં જંકફૂડ વધવાની સાથે સુવા અને જાગવાની પ્રકિયા અનિયમિત થઈ જતા બીમારીઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જતું જોવા મળે છે. કેટલાક કિસ્સામાં એકદમ સ્વસ્થ દેખાતી વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવવા લાગ્યા છે તો ડાયાબીટીસ અને અન્ય રોગોનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. આવા સમયે સાવચેતી જ લોકોને વધુ ગંભીર બીમાર થતા અટકાવી શકે છે જેથી તેના માટે લોકોએ અમુક સમયાંતરે બોડી ચેકઅપ કરાવવું જોઈએ.
મોરબીમાં થાયરોકેર સર્વિસ ઉપલબ્ધ થયેલ છે જેમાં લોકોને ક્યાંય પણ જવાની જરૂર નથી. થાયરોકેર લેબનો સ્ટાફ આપના ઘરે આવીને કોઈ પણ અલગ ચાર્જ વગર સેમ્પલ કલેક્શન કરી જશે. વર્લ્ડ કલાસ થાયરોકેર લેબ મારફત 100 ટકા સેફ અને હાઈજેનિક રીપોર્ટ કરી શકાશે તેમજ ફ્રી હોમ કલેકશનની સુવિધા આપવામાં આવશે અને હા ! ફૂલ બોડી ચેક-અપ કે જે દરેક લોકોને પરવળે એવા ઓછા ચાર્જ સાથે અને રિપોર્ટમાં જરૂરિયાતવાળા પેશન્ટને કન્સલ્ટન્ટ સાથે અપોઈન્ટ પણ કરી આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે 7016866410 તેમજ 7575060115 નંબર પર સંપર્ક કરી શકાશે.