મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાના પુત્ર ક્રિષ્નના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
વધુ જુઓ
માળીયામાં દારૂના ગુનામાં છેલ્લા દશ વર્ષથી નાસતો ફરતો ઈસમ રાજસ્થાનથી ઝડપાયો
માળીયા (મી): માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દસેક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજયના સીરોહી જિલ્લાના મંડાર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લોને ખાનગીરાહે બાતમી મળેલ કે, માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અર્જુનસિંહ દોલતસિંહ સોલંકી રહે. સેવાડા...
મોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન...
મકાન બનાવવા માટે રૂપિયાની લાલચ આપી વાંકાનેરની મહિલા પાસેથી રૂ. 36 હજાર પડાવ્યા
વાંકાનેર: વાંકાનેરમાં મહિલાને મકાન બનાવવા માટે 16 લાખ રૂપિયાની લાલચ આપી આરોપીએ મહિલા પાસેથી ઓનલાઇન રૂ. ૩૬ હજાર પડાવી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર નવાપરા આર્શીવાદ પેટ્રોલપંપ પાસે નજમાબેન નાશીરભાઈ શાહમદાર (ઉ.વ.૩૬) એ આરોપી ફેસબુક આઈડી એકાઉન્ટ Harsha sai પ્રોફાઈલ લીંક https://www.facebook.com/profle.php?id-61560228734058વાળા અજાણ્યો ઈસમ વિરુદ્ધ...