Tuesday, September 24, 2024

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં રવાપર રોડ નિલકંઠ સ્કુલ નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર રોડ નિલકંઠ સ્કુલ નજીક આરોપી ગીરીશભાઈ શિવજીભાઈ કારીયા (ઉ.વ.૩૭) રહે. રવાપર રોડ ઉમિયા સોસાયટી -૨ મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ. ૭૫૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર