Monday, September 23, 2024

હળવદના ટિકર ગામ નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હળવદ તાલુકાના ટિકર ગામ નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે હાલ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટિકરથી માનગઢ જવાના રસ્તે જાળી ઝાંખરામાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી જઇ યુવકના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર