Monday, September 23, 2024

મોરબીના લાતી પ્લોટમાંથી પાંચ બીયરના ડબલા સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-૧ ક્રિષ્ના હોસ્પિટલ પાછળ ઉમીયા ગ્લાસ નામની દુકાન નજીકથી પાંચ બીયરના ડબલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં-૧ ક્રિષ્ના હોસ્પિટલ પાછળ ઉમીયા ગ્લાસ નામની દુકાન નજીકથી આરોપી કમલેશભાઈ શામજીભાઈ શેરશીયા રહે. ચંદ્રેશનગર નવયુગ સ્કૂલની પાછળની શેરી મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ બિયર ટીન નંગ -૫ કિં રૂ. ૫૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર