Sunday, September 22, 2024

મોરબી જિલ્લા ભાજપ યુવા કિશાન અગ્રણી અજય પટેલ દ્વારા ટંકારાની તમામ ગ્રામ પંચાયતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીર ભેટમાં અપાઈ…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા ભાજપ યુવા કિસાન અગ્રણી અજય પટેલ ઝાલરીયા દ્વારા 66 ટંકારા-પડધરી મતવિસ્તારમાં આવતી તમામ ગ્રામ પંચાયતના સરપંચોને સરદાર વલ્લભભાઈ પટેલની યાદી સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીર ભેટમાં આપવામાં આવી હતી. આ સાથે જ વિકાસલક્ષી કામગીરી બદલ તમામ સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું…

spot_img
આ તકે સાસંદ મોહનભાઈ કુંડારીયા, ભાજપ અગ્રણી પૈકી દુર્લભજીભાઈ દેથરીયા, અરવિંદભાઈ વાસદડીયા, કિરીટભાઈ, બચુભાઈ, જતીનભાઈ, રવિભાઈ, રમાબેન, વિશાલભાઈ, શૈલેષભાઈ, રમેશભાઈ, રવાપર ગ્રામ પંચાયત સરપંચ શ્રી નીતિનભાઈ તથા અરૂણભાઇ, રાજપર ગ્રામ પંચાયતના ભરતભાઈ મારવણીયા, સનાળા ગ્રામ પંચાયત સરપંચ શ્રી પ્રફુલભાઈ બાવરવા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રામપર ગ્રામ પંચાયતના રમણીક લાલ, વીરપર ગ્રામ પંચાયતના મહેશભાઈ, નસીતપર ગામના સરપંચ સદસ્ય પ્રદીપભાઈ બરાસરા તથા અન્ય અપેક્ષિત ગ્રામ પંચાયતના સદસ્ય તથા‌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર