નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ,નવયુગ કિડ્સ અને નવયુગ પ્રીસ્કૂલ દ્વારા RATRI BEFORE NAVRATRI નું ધમાકેદાર આયોજન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ – રામોજી ફાર્મમાં કરવામાં આવ્યું હતું, જેમાં નાના નાના ભૂલકાઓ તેમજ પેરેન્ટ્સે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે મન મૂકીને ગરબે રમીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.
નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ – રામોજી ફાર્મમાં કરવામાં આવ્યું હતું, જેમાં નાના નાના ભૂલકાઓ તેમજ પેરેન્ટ્સે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે મન મૂકીને ગરબે રમીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.
આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખપી. ડી. કાંજીયા સાહેબ, રંજનબેન કાંજીયા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુશ્રી જયરાજસિંહ જાડેજા, મોરબી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઇ દેસાઇ,ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સાહેબ, કિરીટભાઈ ફુલતારીયા તીર્થક ગ્રુપ, નિલેશભાઈ રાણીપા સાહેબ DDO મોરબી, હિરલબેન વ્યાસ DY. DO.મોરબી, સીરામીક એસોશીએશન ના પ્રમૂખ વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, કિરીટભાઈ ઓગણજા તેમજ જીતુભાઇ એરવાડીયા(સ્પાઇસ ગ્રુપ) , હંશરાજભાઈ ગામી(સ્વારંગન સ્ટુડિયો), રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રમુખ દિનેશભાઇ વડસોલા અને નવયુગના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નાના નાના ભૂલકાઓને ગરબે રમતા જોઈને પ્રફુલ્લિત થઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કોમ્પિટિશનના નિર્ણાયક તરીકે ડૉ.દીપકભાઈ અઘારા (મંગલમ હોસ્પિટલ), મયુરીબેન તેમજ પંકજભાઈ ધામેચા ઉપસ્થિત રહ્યા હતા. બાળકો તેમજ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈ નિર્ણાયકો પણ દંગ રહી ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહા ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં બાળકોની સાથે પેરેન્ટ્સને પણ ઇનામોથી નવાજ્યા હતા તેમજ નવયુગ માટે દરેક બાળક સ્પેશ્યલ છે તેથી ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન ઇનામો આપ્યા હતા. અલગ અલગ કેટેગરીમાં બાળકો અને પેરેન્ટ્સ વિજેતા જાહેર થયા હતા, જેમાં…
Princess – Vrisha patel
Princess (runner-up)- Dhyana kothari
Prince – Snaaru shirvi
Prince (runner-up)- Namya parmar
Well Dress
Playgroup – Sachi padhariya,shloka dadhaniya,Rivansh koradiya,Mivan pandit
Nursery – Jenya mendapra, Meera bhalodiya, Ivaan Bajaniya, Nitya patel
Junior KG -Pari vadshola, Aanvi surani,Dhreet parmar,Prahan mirani
Senior KG & 1std- Navya gohel,Khushi kavar,Mantra aghara, Aarav surani
Well Play
Nursery – Swara dhoriyani,Krishi chhatrola,Akshar Maru, Vivan Jivani
Junior KG – Devanshi Kapoor, Parthi mathaniya,Shivansh zalariya
Senior KG & 1std – Janya kanani, Dhriti desai, Joy godhaviya,Rachit popat
Well Dress Parents
Mom – Urvashiben kothari, Alpaben Shirvi