Saturday, September 21, 2024

હડમતીયા ગામે પાલણપીરના મેળમાં કુંડમાં નાહવા પડેલ યુવકનુ ડુબી જતાં મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના રહેવાસી આશરે ૧૭ વર્ષીય યુવાન વિજયભાઈ ચાવડા ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીરના મેળમાં કપુરીયા કુંડમાં નાહવા પડેલ હોય જે દરમિયાન ડુબી જતાં મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસકયુ કરી યુવકને બહાર કાઢેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર