Friday, September 20, 2024

મોરબીમાં સરદાર ટાવરના પાર્કિંગ માંથી બાઈકની ઉઠાંતરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ન્યુ એરા સ્કુલની સામે સરદાર ટાવરના પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરાયું હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ ન્યુ એરા સ્કુલ સામે સરદાર ટાવર ફ્લેટ નં-૧૦૧માં રહેતા પાર્થભાઈ ગૌતમભાઈ ત્રિવેદીએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪/૦૯/૨૦૨૨ ના રાતના આશરે સાડા અગીયાર વાગ્યા થી તા.૦૫/૦૯/૨૦૨૨ ના સવારના આશરે પાંચ વાગ્યાના અરસામા અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નં. GJ-36-E-9278 વાળુ સને ૨૦૧૭ નુ મોડલનુ બ્લેક ગ્રે કલરનુ કિ.રૂ ૨૬,૦૦૦/-વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર