Friday, September 20, 2024

JEE MAIN-2022 માં જિલ્લા પ્રથમ બાદ NEET-2022 માં પણ નવયુગની ઝળહળતી સફળતા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વર્ષ 2022 માં સાયન્સની બોર્ડ પરીક્ષામાં સૌથી વધુ 3 A1 ગ્રેડ વિદ્યાર્થીઓ આપ્યા બાદ, JEE MAINની પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લા પ્રથમ રહયા બાદ, NEETની પરીક્ષામાં પણ નવયુગ સાયન્સ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

નવયુગ સાયન્સ સ્કુલમાં NEET ની પરીક્ષામાં 720 માર્કસ માંથી 590થી વધુ માર્કસ મેળવનારા 3 વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં કલોલા વિશ્વાસ કે. 633 માર્કસ, કુંડારીયા વિમલ એમ. 598 માર્કસ અને કડિવાર કેવિન એ. 594 માર્કસ મેળવ્યા છે. તેમજ 400 થી વધુ માર્કસ મેળવનારા નવયુગના કુલ 21 વિદ્યાર્થીઓ છે.

આ બધા વિદ્યાર્થીઓએ ઝળહતી સફળતા પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે. આ તમામ વિદ્યાર્થીઓને નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનાં સુપ્રિમો પી. ડી. કાંજીયા તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર