હળવદ તાલુકાના માલણીયાદ ગામે રિંગ રોડ ઉપર જાહેરમાં તિનપતિનો જુગાર રમી રહેલા
(૧)હરીકૃષ્ણભાઇ હરજીવનભાઇ પરમાર
(૨)અનિરૂધ્ધસિંહ સુરૂભા રાઠોડ,
(૩)બળદેવભાઇ થોભણભાઇ પરમાર
(૪)પ્રકાશભાઇ નાગજીભાઇ ડાભીને હળવદ પોલીસે રોકડા રૂપિયા 21,200/- સાથે ઝડપી લઈ જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી
