જન્માષ્ટમીના તહેવાર નિમિતે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(માર્કેટિંગ યાર્ડ) તારીખ ૧૫/૦૮/૨૦૨૨ થી ૨૧/૦૮/૨૦૨૨ સુધી અનાજ વિભાગમાં રાજા જાહેર કરવામાં આવી છે. માલની આવક તથા તમામ હરારજીનું કામ બંધ રહેશે. જેની તમામ ખેડૂતો એ નોંધ લેવી.
તારીખ ૨૨/૦૮/૨૦૨૨ થી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી શરૂ કરવામાં આવશે.
