Monday, September 23, 2024

કોરોના અપડેટ :- મોરબીમાં આજરોજ કોરોનાના ૧૩ કેસ નોંધાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં આજરોજ કોરોનાના ૧૩ કેસ નોંધાયા. મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોનાનો ૧ કેસ નોંધાયો, ત્યારે બીજી તરફ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૬ કેસ નોંધાયા છે.હળવદ તાલુકામાં કોરોનાનો ૧ કેસ નોંધાયો. મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં કોરોનાનો ૧ કેસ નોંધાયો.મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કોરોનાના ૪ કેસ નોંધાયા. આમ આજરોજ જિલ્લામાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસ ની સંખ્યા ૯૩ થઈ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર