મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર સિનેમા પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમોને પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યા છે.
સીટી બી ડિવિઝન પોલીસે કુબેર સિનેમા પાસે વાંકાનેર તરફ જતા સર્વિસ રોડ ઉપર દરોડો પાડી
(૧)વિનોદભાઇ લખમણભાઇ આદરોજીયા,
(૨)અશોકભાઇ મહાદેવભાઇ હળવદીયા
(૩)સોમાભાઇ મહાદેવભાઇ હળવદીયા
(૪)જયંતીભાઇ રણછોડભાઇ દેત્રોજા ને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,150 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
