ટંકારાના રોહિશાળા ગામે રાત્રીના સમયે બે ઇસમો દ્વારા રોહીશાળા સેવા સહકારી મંડળીના તાળા તોડી પ્રવેશ કરી ઓફીસનુંતાળુતોડી ઓફીસમાં રાખેલ કોમ્પ્યુટર સીસ્ટમ નંગ-૨
જેની અંદાજીત કી.રૂ.- ૨૦૦૦૦/- ની ચોરી કરી તેમજ પંચર ની દુકાન તોડી તેમાથી લોખંડ ના પાના પકકડ તથા દુધ સહકારી મંડળીના તાળા તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારે આ અંગે ટંકારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે
