મોરબીમાં સૌ પ્રથમ વખત વિંગ્સ આઇ.વી.એફ. હોસ્પિટલ દ્વારા ” IVF (ટેસ્ટ ટ્યુબ બેબી)” અંગે તેમજ “સ્માર્ટ આયુર્વેદ સાથે સ્વસ્થ કઈ રીતે રહી સકાય” જેવા વિષયો પર લોકોને માહિતગાર કરવા માટેનો સેમિનાર યોજાશે.
સૌરાષ્ટ્ર – કચ્છનું પ્રથમ નંબરનું એડવાન્સ અને આધુનિક આઇ.વી.એફ.(ટેસ્ટ ટ્યુબ બેબી) સેન્ટર ” વિંગ્સ આઇ.વી.એફ. દ્વારા મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત વ્યંધત્વથી પીડાતા દર્દીઓ માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લાંબા સમયથી વ્યંધત્વથી પીડાતા દર્દીઓને IVF નિષ્ણાંત ગાયનેક ડૉ. સંજય આર.દેસાઈનું માર્ગદર્શન મેળવી શકશે.
આ સેમિનારમાં લાંબા સમયથી વ્યંધત્વથી પીડાતા દર્દીઓ , એકથી વધુ બાર IUI માં નિષ્ફળતા મેળવેલ દર્દીઓ, એકથી વધુ વાર ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર છતાં નિષ્ફળ રહ્યા હોઈ તેવા યુગલો, માસિક બંધ થઈ ગયું હોઈ તેવી સ્ત્રીઓને પણ વૈજ્ઞાનિક ધોરણે સંતાન પ્રાપ્તિ, મોટી ઉંમર કે નીચા AMHમાં પણ પોતાના જ સ્ત્રી બીજ ઉપર મહત્વ જેવા વિષયો પર IVF નિષ્ણાંત ડૉ. સંજય આર. દેશાઈ(MD ગાયનેક) દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રની લીડિંગ હોસ્પિટલ પાયલ મેટરનિટી હોમ ના નિષ્ણાંત ડૉ. અમિત અકબરી દ્વારા “એડવાન્સ ટેકનોલોજી અને મોડર્ન હોસ્પિટલ” અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે.
તેમજ ગુજરાતના એડવાન્સ અને આધુનિક આયુર્વેદા સેન્ટર “રેડસ્ટોન આયુર્વેદ સેન્ટર” ના નિષ્ણાંત ડૉ. પ્રતીક્ષા દેસાઈ દ્વારા “સ્માર્ટ આયુર્વેદ સાથે સ્વસ્થ કઈ રીતે રહી શકાય” તે અંગે માહિતગાર કરવામાં આવશે.
આ સેમિનારમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો અને ફોર્મ ભરી નિષ્ણાંત ડોક્ટરના માર્ગદર્શન નો લાભ મેળવો. https://docs.google.com/forms/d/e/1FAIpQLSf0Q6dflU3Jdko9WZ6ZiGWvBQhmagsj381pSSNBSbz45_eyQA/viewform?usp=sf_link
સેમિનારની તારીખ અને સ્થળ :-
તારીખ :- ૩૧/૦૭/૨૦૨૨
સમય :- સાંજે ૪ થી ૬
સ્થળ :- સંસ્કાર ઇમેજીંગ સેન્ટર એન્ડ સંસ્કાર બ્લડ બેંક, સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર પાછળ, જીઆઈડીસી મેઇન રોડ, શનાળા રોડ મોરબી :- ૩૬૩૬૪૧
વધારે માહિતી માટે :
વિંગ્સ આઈ. વી. એફ. હોસ્પિટલ – +917878877222
પાયલ મેટરનિટી હોમ – +918460044502 / +918905150606
રેડસ્ટોન આયુર્વેદા સેન્ટર – +917575001073
માળીયા તાલુકાના માણબા ગામ નજીક બે વર્ષ પહેલાં ચોરી થયેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી એક ઈસમને બે ચોરાવ બાઈક સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસ સ્ટાફ માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળીયા (મિં) નજીક આવેલ ખિરઇ ગામના પાટીયા પાસે હાઇવે...
મોરબી ગ્રીનચોકમા રહેતા આધેડ ભવાનીચોકમા લગધીરવાસ વિશ્વકર્મા નામના કારખાના પાસે આરોપી પાસે વેપાર ધંધાના બાકિ લેવાના રૂપિયા કારખાને લેવા જતા આધેડે આરોપીને અન્ય શખ્સનું પુછતા હાજર ન હોય તેમ કહેતા આધેડે એ કહેલ કે મારે પૈસા માટે કેટલા ધક્કાખાવા તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ આધેડને ગાળો આપી માર મારી...
મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં ગુરૂકૃપા ટ્રેડિંગ કારખાનાની લેબર કોલોનીમાં કામ કરતી વખતે અચાનક ઉલટી થતા સુતા બાદ યુવક જાગેલ નહી અને યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બીહાર રાજ્યનો વતની અને હાલ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગુરૂકૃપા ટ્રેડિંગ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અમરનાથ સુખદેવભાઈ તાંતી...