મોરબી પાસે આવેલા નાની વાવડી ગામે યુવકનો મૃતદેહ મળી આવતા તેને પી એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા ૩૦ વર્ષીય ગોપલ મંગીલાલ અરવાલનું તા.૨૭/૦૭/૨૦૨૨ ના કલાક ૨૦/૫૦ વાગ્યા પહેલા કોઇપણ કારણોસર મોત થયું છે. આ બનાવને પગલે મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સથકે પહોંચી હતી અને આ મામલે સી.આર.પી.સી. ૧૭૪ મુજબ ગુનો નોંધી યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
