Tuesday, September 24, 2024

બીજા ટ્રકના ગેટપાસનો ઉપયોગ કરી ૪૧.૬૦૦ ટન કોલસો ઉપાડી ગયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા મિયાણા તાલુકામાં આવેલ એક કોલ ફેકટરી માંથી આ કામના આરોપીઓ બીજા ટ્રકના ગેટપાસનો ઉપયોગ કરી મોટા જથ્થામાં કોલસો ઉપાડી ગયા હોવાની ફરિયાદ માળિયા મી. પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ માળિયાના નવલખી પોર્ટની બાજુમાં આવેલ જયદીપ એસોસીએટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાંથી ટ્રક ડ્રાઈવર બીજા ટ્રકની ગેટપાસ હોવાનું જાણવા છતાં તેને GJ-૧૨-AZ-૮૦૮૮ ટ્રકમાં ઉપયોગ કરી આશરે ૪૧.૬૦૦ ટન કોલસો કી.રૂ.૩,૩૨,૦૦૦/- નો કોલસો ભરી અગાઉથી કાવતરું રચી બીજા ટ્રકની લોડીંગ સ્લીપનો ઉપયોગ કરી ટ્રકમાં ભરી દીધી હતો અને બીજા ટ્રકનો આઉટ ગેટપાસ નો ઉપયોગ કરી લઈ ગયા હોઈ. અને છેતરપિંડી આચરી હોઈ ત્યારે આ અંગે માળિયા મી. પોલીસ મથકમાં
(૧) ટ્રકનં જી જે બાર એ ઝેડ આઠ જીરો આઠ આઠ ના ડ્રાઇવર હરેશભાઇ ભરતભાઇ કોળી
(૨) જીતેન્દ્રાભાઇ ઘનશ્યામભાઇ ખીમાણીયા રહે.વવાણીયા
(૩) ચીરાગભાઇ ઘનશ્યામભાઇ ખીમાણીયા રહે.વવાણીયા
(૪) કાનાભાઇ ગોવીંદભાઇ આહીર રહે-મોટા દહીસરા વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર