Monday, November 18, 2024

મોરબી :- રનફેર તથા મેચની હારજીતનો પૈસાનો જુગાર રમતા બે ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા બે જુગારીઓને હાલ ચાલતા વન ડે મેચમાં રન ફેર તથા મેચની હારજીત નો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા મહેન્દ્રનગર કાંતિ જયોત એપાર્ટમેન્ટના પાર્કીગમાં જાહેરમાં બે ઇસમો હાલમાં ચાલતા IND- ENG મેચ ને ગુરુ એપ પર લાઈવ જોઈ રહ્યા હોય અને એક બીજાને વોટસએપમાં મેસેજ કરી રહ્યા હોઈ ત્યારે પોલીસ દ્વારા આરોપી
(૧) જતીનભાઇ મનસુખભાઇ દેસાઇ (ઉવ.૨૯)
(૨) વાસુભાઇ બેચરભાઇ ગોરીયા (ઉવ.૪૨)
ની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી મેચની હારજીતનો પૈસાનો જુગાર રમી રહેલ મોબાઇલ ફોન નંગ-૦૨  કિ.રૂ.૨૫,૦૦૦/ તથા રોકડા રૂપિયા ૨૫૫૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૨૭,૫૫૦/- કબ્જે કરવામાં આવ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર