Thursday, November 14, 2024

મોરબી રાજકોટ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો ચેતજો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી રાજકોટ હાઇવે ભક્તિનગર સર્કલ પાસે આવેલ બ્રિજ પાસે કોઈ કારણોસર ત્યાં રોડ પર ખોદાણ કરવામાં આવ્યું હતું પરંતુ તે ખોદાણ વારી જગ્યા એ હજુ સુધી ડામર નાખવામાં આવ્યો નથી ડામર રોડ પર ખોદાણ વારી જગ્યા એ વાહન ચાલકો ધ્યાનએ આવે તેવું બોડ કે અન્ય કોઈપણ પ્રકાર અડાસ કરેલ નથી પણ ઘણા દિવસ થી થળેલ છે છતાં પણ ધ્યાને લેવા મા આવેલ નથી પણ ઘોડા છૂટે પછી તબેલા ને તાળાં સમાન માત્ર માટી નું બુરાણ કરી સંતોષ માની રહિયા છે નવા રોડ મા ઠેર ઠેર ખાડા પણ પડ્યા છે તે પણ તત્કાળ રિપેર કરવામાં આવે

આ ખાડા ઓચિંતો હોવાથી વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે સતત વરસાદ ના કારણે ખાડો મોટો થતો જાય છે તાત્કાલિક આ ખાડા નું બુરાણ ધૂળ થી કરવામાં આવ્યું છે તેને ડામર કામ થી બુરણ કરવામાં આવે તેવી માંગ ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા લોક હિત માં સોશિયલ મીડિયાના માધ્યમ થકી કરવામાં આવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર