હળવદની રાજોધરજી હાઈસ્કૂલની પાછળ અને શંકરપરા જવાનો વિસ્તારમાં અમુક વેપારીઓ દ્વારા ગંદકી ફેલાવે છે અને કચરો નાખે છે તેના કારણે રાહદારીઓઅને વેપારીઓને ભારે મુસીબત વેચવી પડે છે અને ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતો જાય છે અને રોગચાળો થવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા ગંદકી કરનાર વેપારી સામે કાર્યવાહી કરે તેવી સ્થાનિક રહિશો ની માંગ ઉઠવા પામી છે
હળવદને હાઈસ્કૂલ ની પાછળ અને શંકરપરા જવાના રસ્તા પર ઘણા સમયથીપાણી અહીંના ખાણીપીણી ના વેપારી દ્વારા ખાદ્ય ખોરાકના નાખે છે તેમજ કચરો ફેંકે છે તેમજ પાણી ફેંકીને ગંદકીઓ ફેલાવે છે નગરપાલિકાએ અવારનવાર રજૂઆત કરવા છતાં વેપારીઓ કચરો નાખવાનો બંધ કરતા નથી જેના કારણે આજુબાજુના રહીશોને પારાવાર મુશ્કેલી પડે છે તેમજ ગંદકીના કારણે મચ્છરના વધતો જાય છે અને રોગચાળો થવાની દહેશત પેદા થાય તેમ છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા ગંદકી ફેલાવનાર વેપારી સામે કડક કાર્યવાહી કરે તેવી અહીંના રહીશો ની માંગ ઉઠવા પામી છે.