સમગ્ર રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હોય ત્યારે માળિયા ના ખીરસરા ગામે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ખીરસરા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેના કાર્યક્રમ ના ભાગરૂપે નીરાલીબેન ભાટીયા, નવઘણભાઈ વકાતર, રામસિંહભાઈ નકુમ તેમજ સ્કુલ ના શિક્ષકો અને ગામ વાસિયો દ્વારા ઉજવાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ડ્રોન વિડીઓ નાં પુરાવા સાથે નાં આ સમાચાર:હજુ ઘણા બધા વિડીઓ પૂરા પણ ચક્રવાત પાસે જે આવતી કાલે વિડીઓ નાં સ્વરૂપ માં અપલોડ કરવામાં આવશે
સિરામિક ઉદ્યોગકારો અને પેપરમીલ ઉદ્યોગકારો પૈસા કમાવાની હોડમા લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે જેમાં GPCB ના ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયા ની ભૂમિકાના પુરાવા...
વાંકાનેર - કુવાડવા મેઇન રોડ પર પીપરડી અને સણોસરા ગામ વચ્ચે પસાર થતા એક બાઈક અને કાર વચ્ચે આજે રાત્રીના ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુર ઝડપે આવતા કાર ચાલક બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર...
મોરબી: દાહોદમાં શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી હત્યા નિપજાવી હતી જે દિવંગતને મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
ગુજરાત રાજ્યના દોહદ જીલ્લામાં શિક્ષકોને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં છે જેમાં દાહોદ જિલ્લામાં એક હેવાન શિક્ષકે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી ત્યારબાદ...