Saturday, January 18, 2025

મોરબીમાં બીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં બીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ડાયાભાઇ દલાભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦) રહે. મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં-એમ-૭૩૨ તા.જી. મોરબી વાળાએ તા.૦૯/૦૬/૨૦૨૩ ના રોજ સાડા નવ વાગ્યા પહેલા બનાવ વાળી જગ્યા શનાળા રોડ ગુ.હા.બોર્ડ બ્લોક નં-એમ-૭૩૨ તા.જી.મોરબી વાળી જગ્યાએ બે માળના મકાનના ઘાબા ઉપરથી પડી જવાથી માથામાં તથા શરીરે ગંભીર ઈજા થવાથી ડાયાભાઇનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર