મોરબીના બેલા ગામના બસ સ્ટેન્ડ નજીકથી યુવાનને દારૂના જથ્થા સાથે મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસે બેલા ગામના બસ સ્ટેન્ડ નજીકથી લગધીરગઢ ગામે વાડી વિસ્તારમાં રહેતા રાજેશ વીસાભાઇ મકવાણા નામના યુવાનને વોડકા બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-12 કિં.રૂ.3600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
