Friday, September 20, 2024

હળવદ માં પાણી ની કુંડી માં પડી જતાં એક જ પરિવારના ના 2 બાળકો ના મોત થી પરિવાર માં સોક ની લાગણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદમાં આકસ્મિક મોતની ઘટના સામે આવી છે. જ્યાં પાણીની કુંડી પાસે રમતા રમતા પડી જતા એક જ પરિવારના બે બાળકોના મોત નિપજ્યા છે. જેનાથી પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું છે. આ અંગે હળવદ પોલિસે સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવા દેવળીયા ગામે વાડી વિસ્તાર ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમારની વાડીએ 3 વર્ષીય અશોક અને 5 વર્ષીય ઋષિ માવડા પાણીની કુંડી પાસે રમતા હતા. આ મામલે તપાનીસ અધિકારી PSI રાજેન્દ્ર ગઢવી જણાવ્યું હતું કે, પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે બન્ને બાળકો રમતા રમતા પાણી કુંડીમાં પડી ગયા હતા. આ અગે પોલીસ નોધ કરી વધુ તપાસ શરુ કરી છે.

રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર