હળવદ તાલુકાના નવાગામ પાસે આવેલ મકનભાઈ રવજીભાઈ ની વાડી પાસે આજે વહેલી સવારે સવારના કોઈ અજાણ્યો યુવાન લીમડાના ઝાડ પર લટકતો હોવાની ત્યાંથી પસાર થતા લોકોએ જાણ કરતાં લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા આ બનાવની જાણ સ્થાનિક લોકોએ પોલીસને પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે હજી સુધી આ યુવાન કોણ છે ક્યાંનો છે અને તેને આત્મહત્યા કરી શું તે વિગત સામે આવે નથી
રિપોર્ટ – રવી પરીખ હળવદ
