લજાઈ થી હડમતીયા જવાના રસ્તે તળાવમાં ન્હાવા પડતા અનીલભાઇ જયન્દપ્રસાદ પટેલ ઉ.વ.૧૭ રહે ગામ ગૈવરી જી.રીવા મધ્યપ્રદેશ વાળાનું ડૂબી જતાં મૃત્યુ
રેક્સ્યું ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે રેક્સ્યું ટીમને યુવાનનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો મૃતક અનીલકુમાર જેનેન્દ્રભાઈ પટેલ રહે મૂળ એમપી વાળા હોવાનું જાણવા મળ્યું છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
