Saturday, September 28, 2024

સૌ.યુની.ના B.Sc. sem-5ના રીઝલ્ટમા નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓ મોરબી જિલ્લામાં પ્રથમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 5 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં 1, 2, 3 નંબરએ નવયુગ કોલેજના સ્ટુડન્ટ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 5ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સફળતાના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ 3 માં 5 સ્ટુડન્ટ્સએ સ્થાન મેળવ્યું છે.

મોરબી જિલ્લા પ્રથમ પંડ્યા પ્રેક્ષા અને ગજેરા દક્ષિતા ૯૩.૭૮%, દ્વિતીય વડાવિયા રાધિકા અને રૈયાણી પ્રિયાંશી ૯૨.૬૭%, તૃતીય આદ્રોજા સુમન ૯૨.૪૪% મેળવી અભુતપુર્વ સિધ્ધિ પ્રાપ્ત કરી છે. નવયુગ મહિલા સાયન્સ કોલેજ ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી એકમાત્ર કોલેજ બનીને B.Sc કરનારા સ્ટુડન્ટ્સ માટેનો ઉત્કૃષ્ટ વિકલ્પ બની ગઈ છે.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર