Saturday, January 11, 2025

સબકા સાથ સબકા વિકાસ નું સુત્ર સાર્થક કરતા આશિષભાઈ રંગપડીયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : ગત રોજ રવાપર ગ્રામ પંચાયત નાં આંગણે રવાપર નાં બાહોશ અને પ્રખર નેતૃત્વ કરતા સરપંચ શ્રી નીતિનભાઈ ભટાસણા નું પુષ્પગુંછ થી સ્વાગત તથા સન્માન કર્યું

“કામ બોલતા હે”” નારા સાથે રાત- દિવસ રવાપર ગામ નાં વિકાશ માટે જેને હરણફાળ કામ કરી રવાપર ગામ નાં વિકાશ ને શરૂઆત થી જ આગવી દિશા માં લઇ જવાના પ્રયત્નો કર્યા છે તો એવા બાહોશ સરપંચશ્રી ને બિરદાવતા વ્યક્તિગત *””મોરબી નાં યુવા કાર્યકર આશિષભાઇ રંગપડીયા”” (એલ.વી. ગ્રેનિટો) તરફથી રવાપર ગ્રામ પંચાયત ને વિકાસ કર્યો માટે સહકાર રૂપી લોકફાળો 50,000/- અર્પણ કરેલ છે…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર