નવા ચુંટાયેલા સરપંચશ્રી દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
મળતી માહિતી મુજબ નવનિયુક્ત સરપંચ શ્રી દ્વારા વિરપરડા ગામે ગ્રામ સભાનું આયોજન કરાયું હતું અને આ સભામાં સરકાર શ્રી ની યોજનાઓ નો વધું માં વધુ ખેડૂતો ને લાભ મળે તેમજ ગંગા સ્વરુપ બહેનોને મળતી યોજાનઓ,ગામનાં લોકો ને માં અમૃતમ કાર્ડ,આયુષ્યમાન કાર્ડ જેવા વિગેરે થી મળતાં વિવિધ લાભો કેમ લઈ શકાય અને વધુ લાભાર્થીઓને સુધી પહોંચે તેને અનુસંધાને મીટીંગ યોજાઈ હતી.