Wednesday, January 22, 2025

વિધ્યાર્થી નેતા યુવરાજસિંહની થયેલ ધરપકડના વિરોધમાં મોરબી કરણી સેના આજે રેલી યોજી આવેદન પાઠવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને અન્યાય થયા બાબતે શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા ૦૮/૦૪ ના રોજ રેલી યોજી આવેદન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે

શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા, શહેર અને તાલુકા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તા.૦૮/૦૪ ને શુક્રવારે રાજપૂત કરણી સેનાના કાર્યકરો રેલી સ્વરૂપે જીલ્લા કલેકટર કચેરી ખાતે ૧૧ વાગ્યે પહોંચશે અને વિદ્યાર્થીઓના શુભચિંતક એવા યુવરાજસિંહને થયેલા અન્યાય મામલે આવેદન પાઠવવામાં આવશે ત્યારે રેલીમાં સર્વે સમાજના વિદ્યાર્થીઓને જોડાવવા અપીલ કરવામાં આવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર