Friday, September 20, 2024

રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા નાં પુત્ર સ્વઃ ડો પ્રશાંત મેરજા ની ૧૪ મી પુણ્યતિથિ પર નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના જયેષ્ઠ પુત્ર ડો. પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની યુવાનીમાં કાર અકસ્માતમાં નિધન થતા તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દર વર્ષે નિશુલ્ક નિદાન, સારવાર અને દવા વિતરણ કેમ્પનું આયોજન કરે છે
જે અંતર્ગત તા. ૧૭ ને રવિવારે સવારે ૦૮ : ૩૦ થી ૧૨ કલાકે ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ રોડ, ખાતે નિશુલ્ક મેડીકલ કેમ્પ યોજાશે જે મેડીકલ કેમ્પને કબીર આશ્રમના મહંત શિવરામદાસ બાપુ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકશે કેમ્પમાં ડો. ભાવિન ગામી, ડો. હિતેશ કણઝારીયા, ડો. શરદ રૈયાણી, ડો. સુકાલીન મેરજા, ડો. ભૂમિ ભાડેશીયા, ડો. ભાવેશ શેરશીયા, ડો. કૃપા મેરજા સહિતના નિષ્ણાંત ડોકટરો સેવા આપશે કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લેવા આયોજક ડો. ભાવિન ગામી અને સન્ની મેરજાની યાદીમાં જણાવ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર