Friday, September 27, 2024

મોરબી: સિરામિક ફેકટરીમાં ઘેર જવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા પતીએ જીંદગી ટુકાવી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી-માળીયા હાઇવે પર ટીંબડી ગામના પાટીયા આગળ અફીલ સિરામિકમા શ્રમીકને દેશમાં ઘેર જવા બાબતે પતિ હ-પત્ની વચ્ચે બોલાચાલી થતા પતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી-માળીયા હાઇવે પર ટીંબડી ગામના પાટીયા આગળ અફીલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં તા. મોરબી અને મુળ ઓડીસ્સાના વતની ચંદન કુમાર રામચંદ્ર માંજી (ઉ.વ.૧૯)ને ગત તા. ૧૩-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ચંદનકુમારને તેમના પત્ની (જાહેર કરનાર ) સાથે પોતાના દેશમાં ઘેર જવા બાબતે સામાન્ય બોલાચાલી થતા મરણ જનારે પોતાના રૂમમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર