ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર ની સુચના થી, મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ શ્રી જયંતિભાઈ જેરાજભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ સમિતી ના પ્રમુખ શ્રી રાજુભાઈ કાવર દ્વારા મોરબી શહેર કોંગ્રેસ સમિતી ના મહામંત્રી પદે મોરબી ના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જયેશભાઈ છોટાલાલ કંસારા ની વરણી કરવા મા આવી છે. જે બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.