મોરબી : મોરબી જિલ્લા માઇનોરીટી ડિપાર્ટમેન્ટમાં મોરબી લઘુમતી સમાજના મહિલા કાર્યકર અને કોંગ્રેસના આગેવાન મેમુનાબહેન યુનુસભાઈ બ્લોચની મોરબી શહેર માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી
મોરબી જિલ્લા માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ચેરમેન મહમદ અમી કડિવાર દ્વારા મોરબી લઘુમતી સમાજના મહિલા કાર્યકર અને કોંગ્રેસના આગેવાન મેમુનાબહેન યુનુસભાઈ બ્લોચની મોરબી શહેર માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલ,શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ કાવર,યુસુફભાઈ શેખ,તેમજ રમેશભાઈ રબારી,મહેશ રાજ્યગુરૂ,કે.ડી.પડસુંબીયા તેમજ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રીટાબેન ભાલોડીયા,શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ પુષ્પાબેન ભટ્ટ,મોરબી તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ નીઘીબહેન લાડોલ વગેરે આગેવાનોએ આ નિમણૂકને આવકાર સાથે અભિનંદન પાઠવેલા હતા.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)