Monday, January 20, 2025

મોરબી માળીયા હાઈવે પર ગાળાના પાટીયા પાસે શેરડીના ચિચોડા ચાલકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટનાસ્થળે મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગાળાના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હરતા ફરતા શેરડીના રસ વેચતા ચાલકને પાછળથી ઠોકર મારતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત

મોરબી માળીયા હાઈવે પર ગાળાના પાટીયા પાસે શેરડીના હરતા ફરતા ચિચોડાને લઈને જતા ફેરીયાને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી ઠોકરે ચડાવતા બાઈકમાં શેરડીના ચિચોડા સાથે ગુજરાન ચલાવતા યુવાનનુ ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ જ્યારે અજાણ્યા ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હોવાનુ જાણવા મળ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર