મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરસીયાનુ દુઃખદ અવસાન
મૂળ ખારચીયા ગામના વતની અને હાલ મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ તા. ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદ્ગતનુ બેસણું તા. ૦૬-૦૩-૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ૮૦૪, ક્રિષ્ના પેલેસ, ધર્મ વિજયનગર કન્યા છાત્રાલય રોડ સરદારનગર સામે મોરબી ખાતે રાખેલ છે. તેમજ પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
લી…
છગનભાઈ પોપટભાઈ શેરશીયા (ભાઈ): મો-99136 23927, રાજેશભાઈ ધીરૂભાઇ શેરશીયા (પુત્ર): મો- 9825364303, ધવલ ધરમશીભાઈ શેરશીયા (ભત્રીજા):મો- 96875 62504, સંદિપભાઈ હરિભાઈ શેરશીયા (ભત્રીજા): મો-9923596206, શામજીભાઈ પોપટભાઈ શેરસીયા (ભાઈ), હરીભાઈ પોપટભાઈ શેરસીયા (ભાઈ), કિશોરભાઈ હરીભાઈ શેરસીયા (ભત્રીજા), મુકેશભાઈ હરીભાઈ શેરસીયા (ભત્રીજા), રાહુલભાઈ છગનભાઈ શેરસીયા (ભત્રીજા).