મોરબી તાલુકા ભાજપના મિડીયા સેલના કનવીનર અને જી.એસ.ટીવીના પત્રકાર ચંદ્રશભાઈ ઓધવિયાનો આજે જન્મદિવસ
મોરબી: ચંદ્રેશભાઈ ઓધવિયા એક સરળ સ્વભાવ અને બધા સાથે હળીમળીને રહે એવી ઓળખ ઊભી કરી છે સાથે ખુબ મોટું મિત્રવર્તુળ ધરાવનાર અને સી.બી. એન્ટરપ્રાઈઝના મેનેજીંગ ડાયરેક્ટર સાથે મોરબી જીલ્લાના જી.એસ. ટીવીના પત્રકાર અને મોરબી તાલુકા ભાજપના મીડિયા સેલના કનવીનર ચંદ્રશભાઈ ઓધવિયાના જન્મદિવસ નિમિતે ખુબ મોટી સંખ્યામાં ચાહકો દ્વારા શુભેચ્છાનો ધોધ વર્ષીવી રહ્યા છે. ત્યારે ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી ચંદ્રશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.