Friday, September 27, 2024

મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોરબી જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. સંસ્કાર બ્લડ બેંકના સહકારથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં કુલ 51 બોટલ રક્ત એકત્ર થયું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર