Sunday, January 19, 2025

મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની સૂચના અનુસાર ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ૬ એપ્રિલના રોજ(આજ રોજ) ૪૧ વર્ષ પૂર્ણ કરીને ૪૨ વર્ષમાં પ્રવેશ કરી રહી છે

જે સંદર્ભે ગતરોજ મોરબીના જેપી ફાર્મ ખાતે સક્રિય કાર્યકર્તા સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બીજેપીના જિલ્લા,તાલુકા,શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિતિ રહ્યા હતા.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર