મોરબી જિલ્લા પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓના માળખામાં ધરખમ ફેરફાર
જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા 65 જેટલા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તથા સ્વવિનંતીથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલી કરવામાં આવી છે. વધુમાં નવા પોસ્ટિંગમાં તાત્કાલિક જોઇનિંગ કરી લેવા પણ આદેશ આપવામાં આવ્યો
એ.ડી.ઝાલાની કવાડીયા તા.હળવદથી સુખપર તા.હળવદ, એસ.જી.ભોજાણીની નવાગામ/રાસંગપર તા.માળિયાથી દેવીપુર તા.હળવદ, બી.એ.ઝાલાની કોયબા તા.હળવદથી કવાડીયા તા.હળવદ,જે.વી.ભરવાડની ગોલાસણ તા.હળવદથી ઇશનપુર તા.હળવદ, કે.એન.વૈષ્ણવ જાલી/જેતપરડા તા.વાંકાનેરથી કોયબા તા.હળવદ, બી.એ.પટેલની પલાસણ તા.હળવદથી મંગળપુર તા.હળવદ, જી.ડી.પટેલની મંગળપુર તા.હળવદથી પલાસણ તા.હળવદ, એન.એ.વાણીયા સુંદરગઢ તા.હળવદથી મયાપુર તા.હળવદ, એચ.જે.પરમારની મયાપુર તા.હળવદથી કીડી-બ તા.હળવદ, બી.એ.ઝાલા કીડી-અ તા.હળવદથી સુંદરગઢ તા.હળવદ, એ.ટી.ઘોરીયાની દીઘલીયા તા.વાંકાનેરથી ભોજપરાપંચાસર તા.વાંકાનેર, ડી.જી.બારીયાની પંચાસીયા તા.વાંકાનેરથી તીથવા-૨ તા.વાંકાનેર, પી.જી.ઝાલાની કોટડા નાયાણી તા.વાંકાનેરથી પંચાસીયા તા.વાંકાનેર બદલી કરવામાં આવી .
ડી.વી.ભિંડોરાની જુની કલાવડી તા.વાંકાનેરથી કોઠી તા.વાંકાનેર, એન.એમ.પંડયાની ભીમગુડા તા, વાંકાનેરથી સિંધાવદર-૧ તા.વાંકાનેર,આર.આઇ.માથકીયાની તીથવા-૧ તા.વાંકાનેરથી કોટડાનાયાણી તા.વાંકાનેર,કે.વી.ચાવડાની પલાસ તા.વાંકાનેરથી જાલી/જેતપરડા તા.વાંકાનેર, ડી.જે.ઝાલાની ઘનાળા – બથી હળવદથી ગાંગીયાવદર તા.વાંકાનેર, આર.જે.ચાવડાની નવા ઘનયામગઢ-અ તા.હળવદથી રણજીતગઢ તા.હળવદ, આર.જી. પારેજીયાની રણજીતગઢ તા.હળવદથી નવા ઘનશ્યામગઢ-બ તા.હળવદ, એમ.એ.વોરાની રાતીદેવડી તા.વાંકાનેરથી વઘાસીયા તા.વાંકાનેર બદલી કરાઈ છે.
એચ.ડી.રામાનુજની મહેન્દ્રનગર તા.મોરબીથી મકનસર તા.મોરબી,એન.ડી.વિઠલાપરાની માણેકવાડા તા.હળવદથી ભીમગુડા તા.વાંકાનેર,જી.કે. ભગોરાની મકનસર તા. મોરબીથી બેલા તા. મોરબી, એન. એસ. દેસાઇની બેલા તા.મોરબીથી મહેન્દ્રનગર તા. મોરબી, ડી. આર. રાજકોટીયાની ટંકારા-૨ તા. ટંકારાથી જીવાપર(ટ) તા.ટંકારા, વાય.પી. દેત્રોજાની નસીતપર તા.ટંકારાથી નાના ખીજડીયા તા.ટંકારા, બી.પી.નળીયાપરાની સાવડી તા.ટંકારાથી હરબટીયાળી તા.ટંકારા, આર.ડી.મકવાણાની જીવાપર (ટ) તા.ટંકારાથી છત્તર તા.ટંકારા, એ.બી. ફાવરની ખરેડા તા.મોરબીથી સાવડી તા.ટંકારા ખાતે બદલી કરાઈ છે.
એસ. ડી.ભાગીયાની ટોળ/અમરાપર તા.ટંકારાથી નેકનામ તા.ટંકારા, એમ.બી.જાદવની પાંડાતીરથ તા.હળવદથી
સરભંડા તા.હળવદ, એચ.આર.ગઢવીની સરભંડાની તા.હળવદથી પાંડાતીરથ તા.હળવદ,બી.જે.વિરમગામની નેકનામ તા.ટંકારાથી ટોળ/અમરાપર તા.ટંકારા, કે.પી.સિણોજીયાની જુના અમરાપર તા.હળવદથી ચાડધ્રા તા.હળવદ, આર.એન.દેથરીયાની ચાડધ્રા તા.હળવદથી રાણેકપર તા.હળવદ, ડી.વી.સુરની રાણેકપર તા.હળવદથી કેદારીયા તા.હળવદ, એ.એન.ગોહિલની કેદારીયા તા.હળવદથી ગોલાસણ તા.હળવદ, વી.એલ.ગોહિલની બુટવડા તા.હળવદથી શિરોઇ તા.હળવદ, આર. જી. મોરીની શિરોઈ તા. હળવદથી બુટવડા તા.હળવદ બદલી કરાઈ છે.
કે.એમ.ભોરણીયાની સજનપર તા.ટંકારાથી નસીતપર તા. ટંકારા, જે.એન. સંઘાણીની મેસરીયા તા.વાંકાનેરથી અદેપર તા. વાંકાનેર, કે.આર.મોરીની અદેપર તા.વાંકાનેરથી મેસરીયા તા. વાંકાનેર, એન. એમ. કહાગરાની ખારચીયા-બ તા. મોરબીથી જીવાપર (આ) તા. મોરબી,ડી.આઇ પટેલની નવા ઘાટીલા તા.હળવદથી પ્રતાપગઢ તા. હળવદ, એ.કે.પટેલની પ્રતાપગઢ તા.હળવદથી જુના અમરાપર તા.હળવદ, એસ. કે.કકકડની ચકમપર તા. મોરબીથી સામઢીયાળા તા.વાંકાનેર, પી.એસ.સુરેલાની વાઘપર તા.મોરબીથી રવાપર(ન) તા.મોરબી, સી.એચ.જાડેજાની રવાપર(ન) તા.મોરબીથી વાઘપર તા.મોરબી, જે.જી.જોગેલની ખાખરાળા તા.મોરબીથી નારણકા તા.મોરબી, ડી.પી.જાડેજાની નારણકા તા.મોરબીથી ખાખરાળા તા.મોરબી, એમ.એ. દલસાણીયાની નવા સાદુળકા તા.મોરબીથી લાલપર તા.મોરબી બદલી કરાઈ છે.