Monday, January 13, 2025

મોરબી કંડલા બાયપાસ નજીક કારે ઠોકર મારતા બે બાઈક સવાર ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી કંડલા બાયપાસ નજીક બેકાબુ હોન્ડા સિટી કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઇકમાં સવાર બન્ને વ્યક્તિને ઇજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

ગઈકાલે મોરબી બાયપાસ ઉપર સિલ્વર કલરની હોન્ડા સિટી કાર નંબર GJ-10-AC-4630ના ચાલકે બાઈક પર જઈ રહેલા મનજીભાઈ અરજણભાઇ પરમાર તેમજ ભરતભાઈ રામજીભાઇ પરમારને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી  નાસી છૂટતા બનાવ અંગે ધીરજભાઈ ધનજીભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર